તેલોકો નો સમય પહૅવ પૂરો થઇ ગયો છે.

તેલોકો સ્વતંત્ર ઇન્ડિયા ના વિરોધીઓ છે, તેલોકો ને કારણે જ આજે ઇન્ડિયા ની અંદર આટલી ખરાબ હાલત અને ગરીબી છે. તેલોકો એ આપણ ને અશિક્ષિત અને હોપલેસ, જોબલૅસ રાખ્યા છે, તેલોકો એ અત્યાર સુધી આપણ ને ગરીબી માં રાખી અને બધા જ લોકો એ આપડી સંપત્તિ નો 90 % ભાગ ખાઈ ગયા છે અને આપણ ને સત્તા અને સમૃદ્ધિ થી દૂર રાખી મુક્યા છે. અને આપણ ને 10 ગણા આમિર બનવા થી પણ રોકી રાખ્યા છે. અને તે લોકો બીજા કોઈ નહીં પરંતુ આપડા રાજકીય નેતાઓ જ છે, અને હવે તેમનો સમય પૂરો થઇ ચુક્યો છે.

આપડી આગળ એક ચોખ્ખો રસ્તો છે.

ભારત ની અંદર દરેક લોકો ને સમૃદ્ધ બનાવવા નો અને ખુશ રાખવા માટે નો એકચોખ્ખો રસ્તો આપડી સામે જ ઉભો છે. અને આ નવા ઇન્ડિયા ની અંદર દરેક લોકો ખુશ અને સમૃદ્ધ બની શકે છે. અને આ કામ ને આપડે અમુક વર્ષો ની અંદર જ કરી શકીયે છીએ, તેના માટે આપડે પેઢીઓ સુધી રાહ જોવા ની જરૂર નથી.

નયી દિશા ના સમૃદ્ધિ પ્રિન્સિપલ્સ ઇન્ડિયા ના લોકો ને સમૃદ્ધ બનાવવા માટે ના પાયા છે. અને આ પ્રિન્સિપલ્સ ને સેન્ટ્રલ ગવર્નમેન્ટ ની પોલિસી બનવી અને નયી દિશા ના સમુધ્ધી પ્રિનિસ્પલ ને લાગુ કરવા માટે એક નવી નવી એવી સરકાર ની જરૂર છે કે જે લોકો દ્વારા જ સ્થપાયેલી હોઈ અને લોકો માટે જ કામ કરતી હોઈ.

આવું તો જ શક્ય બની શકે છે જો તે દરેક ભારતીય કે જે કોઈ પણ રાજકીય પાર્ટી ને વોટ દેવા માટે વફાદાર નથી તે આપડી આ પહેલ સાથે જોડાઈ જાય. દરેક ભારતીયે સાથે આવું પડશે અને આપડા સારા અને નવા ભવિષ્ય માટે ઉભા રહેવું પડશે. આપડે બે તૃતીયાંશ લોકો છીએ અને છત્તા પણ આપણ ને એવું લાગે છે કે આપડો કોઈ અવાજ નથી. આપડે બે તૃતીયાંશ લોકો છીએ છત્તા પણ આપડે હેલ્પલેસ છીએ તેવું લાગે છે. આપડે ઇન્ડિયા નું કેન્દ્ર છીએ છત્તા આપણ ને એમ લાગે છે કે આપડા પર ધ્યાન નથી આપવા માં આવતું. તેનું કારણ એ છે કે આપણ ને ખબર નથી કે આપડા જેવા બીજા લોકો પણ છે અને આપણ ને આપડી તાકત નો અંદાજ નથી.

હવે બદલાવ નો સમસ્ય આવી ગયો છે.

આજ એ સમય છે જયારે આપડે આપડી જાત ને ઓર્ગેનાઈઝ કરવી પડશે. નયી દિશા ના મેમ્બર બનવા માટે માત્ર એક SMS ની જરૂર છે. અને ત્યાર બાદ તેને તમારા પરિવાર જાણો અને મિત્રો સાથે શેર કરો. અને ત્યાર બાદ અંતે ચૂંટણી ના દિવસે 30 મિનિટ જેટલો સમય તમારે વોટિંગ આપવા માટે ફાળવવો પડશે. અને બસ તમારે આટલું જ કરવા નું છે, 1 SMS, 10 મિત્રો અને 30 મિનિટ, તમારા માત્ર આટલા યોગદાન ના કારણે નયી દિશા શકશે. અને ઇન્ડિયા ને સમૃદ્ધિ ના માર્ગ પર લઇ જશે.

જો આપડે બધા ભેગા મળી જઈએ તો કોઈ પણ તાકાત આપણ ને રોકી શકે તેમ નથી. આપડે માત્ર એક પ્રથમ પગલું લેવા ની જરૂર છે, અને આ બધા રાજનેતાઓ ને એ મેસેજ પહોંચાડવા ની જરૂર છે કે હવે બસ હવે તમારો સમય પૂરો થઇ ગયો છે. 70 વર્ષો સુધી તેઓ એ ભારત ની 3 પેઢી ને સમૃદ્ધિ અને સંપત્તિ થી વંચિત રાખ્યા છે સફળતા થી વંચિત રાખ્યા છે. હવે બદલાવ નો સમય આવી ગયો છે.

તમારી શું પસંદગી છે?

આપડે બધા એ નક્કી કરવું પડશે કે શું આ જેમ ચાલે છે તેમજ ચાલવા દેવું છે, કે પછી આની અંદર બદલાવ ની જરૂર છે, બદલાવ એવી રીતે નહીં કે એક પાર્ટી માંથી બીજી પાર્ટી ની અંદર પરંતુ નયી દિશા ને લઈએ આવી ને.