પ્રત્યેક ભારતીય સમૃદ્ધ બનાવવાનો માર્ગ મર્યાદિત અને મજબૂત સરકાર દ્વારા છે, જે વ્યક્તિગત સ્વતંત્રતાને બચાવે છે, ખાનગી સંપત્તિનું રક્ષણ કરે છે, કાયદાના નિયમનું પાલન કરે છે અને મફત બજારોને પ્રોત્સાહન આપે છે.


કોણ છે રાજેશ જૈન?

રાજેશ જૈન એક ટેક્નોલોજી એન્ટરપ્રેનર છે. તેણે 1990 ના અંત માં ઇન્ડિયા ના પ્રથમ ઈન્ટરનેટ પોર્ટલ્સ બનાવ્યા હતા. અને ત્યાર બાદ તેમણે ઘણા બધા ઇન્ડિયા ના અગ્રણી પોર્ટલ્સ ને બનાવ્યા હતા જેને આજે આપડે એક ઇન્ડિયા ની મોટા માં મોટી ડિજિટલ માર્કેટિંગ કંપની તરીકે જાણીયે છીએ. તેની કંપનીઓ સફળ થઇ હોવા છત્તા તેઓ એ એક જુદા ડોમેઈન માં હંમેશા એક એન્ટરપ્રેનર તરીકે જ કામ કર્યું છે. અને તેઓ મને છે કે ઇન્ડિયા ની અંદર એક ટ્રાન્સફોર્મેશન ની જરૂર છે અને તેની અંદર આપડે બધા એ એક મહત્વ ની ભૂમિકા ભજવવા ની છે.

***

રાજકીય વેન્ચર્સ

Dhan Vapasi, an initiative by Rajesh, is a political platform for making Indians prosperous.

અને રાજેશ નું જે જૂનું વેન્ચર,નીતિ ડિજિટલ,અને રાજેશ નું જે જૂનું વેન્ચર હતું તેણે 2014 ના ઇલેકશન ની અંદર BJP અને નરેન્દ્ર મોદી માટે ખુબ જ મોટો ભાગ ભજવ્યો હતો. જેની અંદર 2 વર્ષ માટે 100 લોકો ની ટિમ જુદા જુદા હેતુ હતી. અને રાજેશ એ સૌપ્રથમ વ્યક્તિ હતા કે જેમણે 2011 ની અંદર BJP માટે ઇલેકશન વેવ ની સ્પષ્ટતા કરી હોઈ.

ઉદ્યોગસાહસિક વેન્ચર્સ

રાજેશ ફાઉન્ડર અને ચેરમેન છે નેટકોર સોલ્યૂશન,ઈમેલ, મોબાઈલ અને મલ્ટિ-ચેનલ માર્કેટિંગ ઓટોમેશન અને વેપારીઓ માટે ઝુંબેશ મેનેજમેન્ટ સોલ્યુશન્સ દ્વારા ડિજિટલ રીઅલ ટાઇમ સંચાર કરનાર ભારતનું અગ્રણી પ્રદાતા છે. નેટકોરે તેની પ્રોડક્ટ્સ અને પ્લેટફોર્મ મારફતે 2,000 થી વધુ ભારતીયો અને આંતરરાષ્ટ્રીય વેપારીઓને તેની સુવિધા પ્રદાન કરે છે. કંપની એક મહિનામાં 10 અબજથી વધુ સંદેશા મોકલે છે.

રાજેશ નું એક જૂનું પ્લેટફોર્મ પણ હતું જેનું નામ ઇન્ડિયા વર્લ્ડ, હતું જેને 1995 માં લોન્ચ કરવા માં આવ્યું હતું અને ત્યાર બાદ તેને સત્યમ ઇન્ફોવે દ્વારા 115$ મિલિયન ડોલર માં તેને એક્વાયર કરવા માં આવ્યું હતું. તે સમય ની તે ઇન્ડિયા ની સૌથી સૌથી મોટા માં મોટી ઈન્ટરનેટ ડિલ્સ માનિ એક હતી. અને ઇન્ડિયાવર્ડ એ સમાચાર, ખેલ, સર્ચ, અને ફૂડ માટે ની સૌથી વધુ વેબસાઈટ નું કલેક્શન ધરાવતી હતી.

શિક્ષણ

રાજેશે પોતાનું બી.ટેક ઇલેક્ટ્રિકલ એન્જીનીઅરીંગ માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બોમ્બે માંથી 1988 માં કરેલું છે, અને ત્યાર બાદ એમ.એસ. કોલંબિયા યુનિવર્સીટી, ન્યૂ યોર્ક માંથી 1989 માં કરેલું છે. ત્યાર બાદ તેમણે NYNEX ન્યૂ યોર્ક માં 2 વર્ષ માટે નોકી કરી હતી જેથી તે ઇન્ડિયા પાંચ આવી અને પોતાનું વેન્ચર શરૂ કરી શકે.

માન્યતા

રાજેશ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ની અંદર એક ખુબ જ અગ્રણીઅને રિસ્પેકટેબલ વ્યક્તિ છે તેમને ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સભાઓ માં સ્પીચ આપવા માટે પણ બોલાવવા માં આવે છે. અને તેઓ વિષે ટાઈમ મેગેઝીન અને ન્યૂઝ ડેઇલી માં કવર સ્ટોરી પણ આવી હતી. અને તેને ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા 2013 ની અંદર “one of India’s Best Strategists” નું નામ પણ આપવા માં આવ્યું હતું.

***

રાજેશ વિષે ઘણી બધી વાતો જાણવા જેવી છે અને તેમની અમુક વાતો આપડે અહીં નીચે દર્શાવી છે.


રાજેશે ઇન્ડિયા ના ડોટકોમ રિવોલ્યૂશન માં ખુબ જ મોટો અને અગત્ય નો ભાગ ભજવ્યો છે, 'ઇન્ડિયા વર્લ્ડ' કે જે ઇન્ડિયા નું સાવતી પ્રથમ પોર્ટલ હતું તેને રાજેશે 1995 માં લોન્ચ કર્યું હતું અને ત્યાર બાદ તે ઇન્ડિયા ના સૌથી મોટા પોર્ટલ્સ મનુ એક બની ગયું હતું અને જેના કારણે તેને સત્યમ ઇન્ફોવે દ્વારા નવેમ્બર 1999 માં 500 કરોડ માં એક્વાયર કરી લેવા માં આવ્યું હતું.

રાજેશ ને તેમના ઇનોવેટિવ જુદા જુદા વેન્ચર્સ માટે ટાઈમ અને ન્યૂઝ વીક મેગેઝીન આ બંને ના કવર સ્ટોરી માં પણ પબ્લિશ કરવા માં આવ્યા હતા જેમાં ટાઈમ મેગેઝીને રાજેશ ને માર્ચ 2000 માં એશિયા ના ઈન્ટરનેટ બમ તરીકે દર્શાવ્યા હતા, અને ન્યૂઝ વીકે ફેબ્રુઆરી 2006 માં તેમના 100$ ના કમ્પ્યુટર પ્રોજેક્ટ વિષે જણાવ્યું હતું.

રાજેશ ટેક્નોલોજી ની દુનિયા માંથી પોલિટિકલ એન્ટરપ્રેનિર કેવી રીતે બની ગયા તેની પાછળ એક ખુબ જ જાણવા જેવી વાત છે એક વખત 2008 ની અંદર તેમના એક માત્ર એ તેમને પૂછ્યું કે 'જયારે તારો દીકરો મોટો થઇ ને તને પૂછશે કે જયારે ઇન્ડિયા ની અંદર જે કઈ પણ ખોટું થઇ રહ્યું હતું તે તમને ખબર હતી અને તમે તેને જોઈ રહ્યા હતા ત્યારે તમારી પાસે સમય અને પૈસા હોવા છત્તા પણ તમે કેમ તેના વિષે કઈ કર્યું નહિ, અને બસ આ પ્રશ્ન નો જવાબ શોધતા શોધતા રાજેશે એક એવી યાત્રા ની શરૂઆત કરી કે જે કોઈ પણ એન્ટરપ્રેનિર માટે સૌથી મુશ્કેલ કાર્ય હતું અને તે હતું કે ઇન્ડિયા ને કઈ રીતે સમૃદ્ધ બનાવવું.

શરૂઆત ના પોલિટિક્સ ની વાત ચિતો કેવી રહી અને BJP ના મિત્રો માંથી નીતિ ડિજિટલ કઈ રીતે બન્યું તે પણ એક જાણવા જેવી વાત છે તો આની શરૂઆત કઈ એવી રીતે થઇ કે 2009 ની શરૂઆત માં મિડલ ક્લાસ અર્બન યુવાનો નો સપોર્ટ ?BJP તરફ મેળવવા માટે રાજેશે એક એક પોલિટિકલ એક્શન ગ્રુપ ને કો ફોઉંડ કર્યું અને ત્યાર બાદ 2010 ની અંદર તેઓ વધપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને પ્રથમ વખત મળ્યા અને તેમને જણાવ્યું કે તેઓ તેમને 2014 માં વડાપ્રધાન બનાવવા માંગે છે. અને ત્યાર બાદ રાજેશે 2011 ની અંદર એક બ્લોગ પોસ્ટ લખી જેનું નામ હતું 'પ્રોજેક્ટ 275 ફોર 2014' જેની અંદર BJP 2014 ના જનરલ ઇલેકશન ની અંદર મેજોરીટી કઈ રીતે મેળવી શકશે તેના વિષે ની વિગતો જણાવી હતી. અને ત્યાર બાદ રાજેશે 100 લોકો ને લઇ અને નીતિ ડિજિટલ ની શરૂઆત કરી હતી કે જે નરેન્દ્ર મોદી ના કેમ્પેઇન માટે મીડિયા, ડેટા અને ટેક્નોલોજી પર કામ કરે.

2014 ના ઇલેકશન નું અનુમાન 2011 માં લગાવવા માં આવ્યું હતું અને BJP ના 272+ મિશન ની પાછળ નું સિક્રેટ શું હતું તે તમને જાણવા ની ચોક્કસ થી ઉત્સુખતા હશે જ તો જૂન 2011 માં રાજેશે જે બ્લોગ પોસ્ટ 'પ્રોજેક્ટ 274 ફોર 2014' લખી હતી તેની અંદર તેણે લખ્યું હતું કે 'BJP ને 2014 ની અંદર કેન્દ્ર માં સત્તા બનાવવા માટે તેમણે 275 સીટ ની બહુમતી સાથે જીતવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને BJP ને 75% ના હિટ રેટ ની ખાતરી ની ઇલેકશન ની અંદર ખાતરી કરવી પડશે અને તેના માટે BJP એ ભવિષ્ય ના પાસાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અને તેમને તે પણ જણાવ્યું હતું કે BJP એ 2014 ની અંદર આખા ઇન્ડિયા માં પોતાની એક વેવ બનાવવવી પડશે. અને તેમને તે પણ ત્યારે જ જણાવ્યું હતું કે BJP એ પોતાનું ધ્યાન વધુ માં વધુ સીટ્સ લેવા પર કેન્દ્રિત રાખવું પડશે અને બીજી બધી જ રણનીતિ ને તે લક્ષ્ય ને ધ્યાન માં રાખી અનેં બનાવવી પડશે' અને તેમને આ બધી જ વાતો એકદમ સચોટ સાબિત થઇ અને BJP 2014 ના ઇલેકશન ની અંદર 282 સીટ થી વિજય બન્યું હતું.

ખેલ.કોમ અને ઇન્ડિયાવોટ્સ.કોમ વિષે ની વાત રાજેશે ઇન્ડિયા ની અગ્રણી ક્રિકેટ સાઈટ ખેલ.કોમ ને 1997 માં સેટ અપ કરી હતી અને આ વેબસાઈટ બીજી બધી વેબસાઈટ કરતા અલગ હતી કેમ કે તેની અંદર લાઈવ કવરેજ ની સાથે સાથે તેમાં ટેસ્ટ, odi અને રણજી ટ્રોફી ના મેચીઝ ની ઇનસાઇટ્સ પણ આપવા માં આવતી હતી. અને રાજેશે તે જ વસ્તુ ને ઇન્ડિયાવોટ્સ.કોમ સાથે કરી હતી જેની અંદર તેઓ આજ પધ્ધતિ નો ઉપીયોગ કરી અને સ્ટેટ અને નેશનલ ઇલેકશન ના પરિણામ વિષે નું વિશ્લેષણ આપતા હતા.

The journey from Niti Digital to Dhan Vapasi:
Rajesh spent time in the past years reading, talking to people and thinking – to understand a very basic question: why are Indians not rich? The answer was simple but non-intuitive: Indians have too much government, and too little freedom. Governments do not create prosperity; people do.Unfortunately, all governments have essentially been the same – they all focus on growing the size and scope of the government; their only difference lies in the packing and selling. In India, constraints are put on individuals while giving a free hand to governments – exactly the opposite of what is needed to make Indians prosperous.

રાજેશ ના વિચારો આજે પણ ખુબ જ મોટા છે તેઓ પોતાને એક એન્ટરપ્રેનર ગણે છે પોલિટિશિયન નહીં, અને તેને બધી જ જગ્યા એ મોટું વિચારવું ગમે છે પછી ભલે તે પોલિટિકસ હોઈ કે ટેક્નોલોજી ”

Rajesh’s next goal: making Indians prosperous. Rajesh has done a few impossible things in his life for himself. This time through Dhan Vapasi, he wants to do it for 130 crore Indians.

તમે તેના પર લખી શકો છો rajesh@nayidisha.com.