ધન વાપસી

Every Indian rich and free

ધન વાપસી શું છે?

ભારતની જાહેર સંપત્તિ ઓછામાં ઓછી રૂ. 1500 લાખ કરોડ અથવા દરેક પુરુષ, સ્ત્રી અને બાળક દીઠ રુ. 10 લાખ છે. હાલમાં, આ સંપત્તિ સરકાર પાસે એમ જ પડેલી છે. આ સંપત્તિના વળતરથી દરેક ભારતીયના સપનાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થઈ શકે છે અને તેમનાં માટે રોજગારી અને તકો સર્જાય શકે છે.

ધન વાપસી એ લોકોની આગેવાની હેઠળનું આંદોલન છે જે દાવો કરે છે કે સરકારે દર વર્ષે દરેક ભારતીય પરિવારને રુ.1 લાખ ચૂકવવા જ જોઈએ.

Know More

ધન વાપસી માટેની બુકલેટ

ધન વિકી

ધન વાપસીનું બિલ અને રિપોર્ટ

વારંવાર છૂ વામાંઆવતા સવાલ

શા માટે આપણને ધન વાપસીની જરૂર છે?

ગરીબી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર એ ભારતની નસીબ હોવાની જરૂર નથી.

સ્વતંત્રતા પછી, ભારતની ક્રમિક સરકારો દુર્ભાગ્યવશ અમને સમૃદ્ધ કરવામાં નિષ્ફળ રહી છે. ભારતમાં સંપત્તિની અછત નથી, પરંતુ તેમનાં અધિકાર પ્રમાણે શેઅર મેળવવો એ ચેલેન્જ છે.ગરીબી દૂર કરી શકાય છે, જો લોકોની સંપત્તિ તેમનાં હક પ્રમાણે તેમને પાછી આપવામાં આવે.

સ્વતંત્રતા પછી પણ અમારી જાહેર સંપત્તિની સતત નિંદા અને દુરુપયોગ કરવામાં આવ્યો છે.આપણા માટે આ જ સમય છે જાહેર સંપત્તિ પાછી મેળવવા માટે આપણા હકની માંગણી કરવાનો.જો આપણે એક સમૃદ્ધ રાષ્ટ્રમાં રહેવાની અને આપણા બાળકો માટે સુરક્ષિત ભવિષ્યની ઈચ્છા રાખીએ તો કાયમી ગરીબી, બેરોજગારી, શિક્ષણનો અભાવ, આરોગ્યસંભાળ અને ભ્રષ્ટાચાર ચોક્કસપણે ચાલુ રાખી શકે નહીં.

ધન વાપસી વાસ્તવિક અને સમયસર લેવાયેલ ઉકેલ છે. ચાલો ધન વાપસીને સમર્થન આપીએ અને સુનિશ્ચિત કરીએ કે કોઈ પણ ભારતીય ગરીબ નથી.

The Public Wealth of India

જમીન, ખનિજ સંસાધનો અને અન્ય કુદરતી ધન સંપતિની દ્રષ્ટિએ ભારત સૌથી ધનવાન દેશોમાંનો એક છે.આપણી ખનિજ સંપત્તિની, બાકીની જાહેર જમીનની અને સરકારની માલિકીની કંપનીઓની અંદાજિત કિંમત ઓછામાં ઓછા રુ. 1500 લાખ કરોડ છે .જે દરેક ભારતીય પરિવાર દીઠ આ રકમ રુ.50 લાખથી વધુ હોઈ શકે છે.અમે આ સંપત્તિની સાર્વજનિક રૂપે ઉપલબ્ધ માહિતી વિકિમાં સતત એકીકૃત કરી રહ્યા છીએ. તમે જાહેર સંપતિ સંબધિત વિકિને સમૃદ્ધ બનાવવા માટે પણ યોગદાન આપી શકો છો. કેવી રીતે દરેક ભારતીય પરિવાર તેમના જાહેર સંપત્તિના અધિકાર પ્રમાણે શેઅર મેળવી શકે તે વિશે વધુ જાણવા માટે,અમારૂ ધન વાપસી બિલ અને રિપોર્ટ વાંચો. જાહેર સંપત્તિ વિકી

To know more about how every Indian family can get back their rightful share of public wealth, read our Dhan Vapasi Bill and Report

Have more queries? Visit our FAQ