ધન વાપસી એવી માંગણી કરે છે કે ભારતમાં સરકાર દર વર્ષે દરેક પરિવારને તેમના જાહેર સંપત્તિના હિસ્સા તરીકે એક લાખ રૂપિયા આપશે.

Back the Movement

નવું શું છે

ધન વાપસી શું છે?

ભારતની જાહેર સંપત્તિ ઓછામાં ઓછી રૂ. 1500 લાખ કરોડ અથવા દરેક પુરુષ, સ્ત્રી અને બાળક દીઠ રુ. 10 લાખ છે. હાલમાં, આ સંપત્તિ સરકાર પાસે એમ જ પડેલી છે. આ સંપત્તિના વળતરથી દરેક ભારતીયના સપનાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થઈ શકે છે અને તેમનાં માટે રોજગારી અને તકો સર્જાય શકે છે.

ધન વાપસીને વાસ્તવિકતા બનાવો

ધન વાપસી આંદોલન જાહેર સંપત્તિના વળતર તરફ કામ કરશે જે ભારતના લોકો માટે છે.ધન વાપસી તે સુનિશ્ચિત કરશે કે પ્રત્યેક ભારતીય પરિવારને દર વર્ષે તેમના બેંક ખાતામાં રૂ. 1 લાખ મળે.

અહીં તે કરવા માટે તમે શું કરી શકો તે છે

શા માટે આપણને ધન વાપસીની જરૂર છે?

ગરીબી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર એ ભારતની નસીબ હોવાની જરૂર નથી.

વિશ્વમાં દર ત્રીજા ગરીબ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ભારતમાં રહે છે.

તમામ ભારતીય બાળકોમાંથી અડધા બાળકો લાંબા સમયથી કુપોષણથી પીડાય છે.

અમારી સંપત્તિ 1500 લાખ કરોડથી વધારે છે સરકાર સાથે

ભારતમાં સંપત્તિની અછત નથી, પરંતુ તેમનાં અધિકાર પ્રમાણે શેઅર મેળવવો એ ચેલેન્જ છે.

સંસાધનો

ધન વાપસી માટેની બુકલેટ

ધન વિકી

ધન વાપસીનું બિલ અને રિપોર્ટ

વારંવાર છૂ વામાંઆવતા સવાલ

રાજેશ જૈનને મળો

"અમે ભારતને સમૃદ્ધ બનાવી શકીએ છીએ - પેઢીથી નહીં, પરંતુ બે ચૂંટણીઓ વચ્ચે. 130 કરોડ ભારતીયોનું ભાવિ આપણે આજે જે કરીએ છીએ તેના પર આધાર રાખે છે. ચાલો હવે આપણે વધુ સમય બગાડીશું નહીં. "

Responsive image